જેતપુરમાં ચારિત્ર્યની શંકામાં પતિ દિપક શીંગારે ૨૦ વર્ષીય પત્ની દક્ષાબેનની ગળું દબાવી, પથ્થરો મારી હત્યા કરી હતી

જેતપુર તાલુકાના પીઠડીયા અને કાગવડ ગામ વચ્ચે રેલવે ટ્રેક પરથી ગઈકાલે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવવાના…