દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની ચાકલીયા પોલીસ મથકની અચાનક મુલાકાત

-કાયદો-વ્યવસ્થાની સમીક્ષા સાથે જનતાલક્ષી પોલીસિંગ પર ભાર, અધિકારીઓને આપ્યું માર્ગદર્શન. દાહોદ જીલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા…