ઝાલોદમાં 36 BLOનું સન્માન: મતદાર ગણતરી ફોર્મનું 100% ડિજીટાઇઝેશન સમય પહેલાં પૂર્ણ કરીને રચ્યો નવીન માપદંડ

પ્રાંત અધિકારી એ.કે. ભાટિયા અને મામલતદાર શૈલેન્દ્ર પરમાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી બૂથ લેવલ…