જમ્મુના લદ્દાખમાં હવે આઠ હિલ કાઉન્સિલ હશે; ૧૦૦ બેઠકો માટે ચૂંટણી યોજાશે

લદ્દાખમાં સ્થાનિક સત્તાના સમીકરણો બદલાવાના છે. વહીવટીતંત્રે બુધવારે કેન્દ્રશાસિત પ્રદેશના આઠ જિલ્લાઓમાં સ્વાયત્ત હિલ વિકાસ પરિષદો…