ગોધરામાં 5 એકમો ફાયર સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા:ઉત્તરપ્રદેશના લખનઉની ઘટના બાદ સરકારી ITI, હોસ્પિટલો સહિત 20થી વધુ એકમોમાં ફાયર સેફ્ટી ચેકિંગ

લખનઉમાં બનેલી આગની દુર્ઘટના બાદ ગોધરા ફાયર વિભાગ સક્રિય બન્યું છે. જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર…