ગોધરાના ગૌપ્રેમીએ પુંગનુર પ્રજાતિની ૨ ગાય વસાવી

આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લામાંથી લાવેલી ગાયોનાં નામ રામ-સીતા રખાયાં; ગાયો દરરોજ ૧ થી ૩ લિટર દૂધ આપે…