ગુજરાતમાં ૧૧ થી ૧૮ નવેમ્બર દરમિયાન ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જયંતિ નિમિત્તે ‘જન જાતિય ગૌરવ સપ્તાહ’ ની ભવ્ય ઉજવણી

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને ખાસ કરીને આદિવાસી સમાજના અધિકારોના રક્ષણ માટે ‘ધરતી આબા’ તરીકે પૂજાતા ભગવાન…