કાલોલ તાલુકામાં પરણિતા પર દુષ્કૃત્યના ગુનામાં ત્રણ આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૨૫ હજારનો દંડ ફટકારતી હાલોલ કોર્ટ

કાલોલ પોલીસ મથકમાં પરણિતા સાથે દુષ્કૃત્ય આચરનાર આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ કરી કોર્ટમાં…