ઈન્દોર-અમદાવાદ હાઈવે પર કતવારા બાયપાસ પાસે કતવારા પોલીસનો સપાટો

ડુંગળીના કટ્ટાની આડમાં સંતાડી લઈ જવાતા રૂપિયા 64.11 લાખ ઉપરાંત ના વિદેશી દારૂ સાથે આઈસર ટેમ્પો…