કાલોલમાં વ્યાજખોરોનો આતંક: ‘માં ફાઈનાન્સ’ ના માલિકો સામે ગુનો દાખલ, ₹3 લાખ વ્યાજ વસૂલ્યા બાદ પણ જેલમાં ધકેલવાની ધમકી આપી 

₹૩ લાખ ચૂકવ્યા છતાં ડરાવી-ધમકાવી નવી લોન થોપી દીધી કાલોલ તાલુકામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનું વ્યાજ…