પાટણમાં રૂ.૨.૫૮ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, ૩ શખ્સ સામે ગુનો

પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડી સાથે જોડાયેલા એક મોટા કૌભાંડનો ખુલાસો થયો છે.…