શિનોરના છાણભોઈમાં તાલુકા પંચાયતનાં પૂર્વ મહિલા સભ્યની હત્યા, ૨ વર્ષથી સાથે રહેતો સતીષ વસાવા ઝડપાયો

શિનોર તાલુકાના છાણભોઈ ગામમાં આજે સવારે તાલુકા પંચાયતનાં પૂર્વ સભ્ય મનીષા વસાવાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી…