પાણીની આશામાં અશ્રુરૂપી પાણી વહેડાવતી લાચાર મહિલાઓ,હૃદયના ઉદગારો આક્રોશ ભર્યા છતાં વિનંતીના સૂર.!

-ફતેપુરાના જગોલામાં ૭૦૦ની વસ્તી ધરાવતા માળ ફળિયામાં પાણીના તમામ સ્ત્રોત સૂકાયા; ૧૨૦૦ થી ૧૫૦૦ ‚પિયાના ટેન્કરનો…