ભારત-પોલેન્ડ સંબંધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કે વેપાર, સંરક્ષણ અને ટેકનોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરારએ ભારત-પોલેન્ડ ભાગીદારી માટે નવી તકો ખોલી છે,મોદી વડાપ્રધાન…