શહેરા તાલુકાના જુના વલ્લભપુરથી નવી વાડી સુધીનો રસ્તો 7 વર્ષથી બિસ્માર

શહેરાથી 25 કિ.મી.દુર પશ્ર્ચિમમાં આવેલુ છેવાડાના જુના વલ્લભપુર ગામે જવાનો માર્ગ નવીવાડી ગામથી બદથી બદતર હાલતમાં…