લિમડીને “સ્માર્ટ ગામ” બનાવવાનો ₹26.29 કરોડનો બ્લુપ્રિન્ટ તૈયાર – રસ્તા પહોળા થશે, પણ કોના ઘર અને કોની જમીનની કિંમતે? 

દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લિમડી ગ્રામ પંચાયત માટે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ એક વિશાળ વિલેજ ડેવલપમેન્ટ…