લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર મુસા કાશ્મીરમાં માર્યા ગયા; બડગામના જંગલોમાં ઠાર મરાયો

કાશ્મીરના બડગામ જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારમાં રાષ્ટ્રીય રાઇફલ્સ સાથેની એન્કાઉન્ટરમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ-વોન્ટેડ આતંકવાદી માર્યો…