રાજકોટમાં કંપારી છુટાવતો કિસ્સોઃ નશાની હાલતમાં માતાને માર મારતા પિતાનું સગીર પુત્રે ગળું દબાવી દીધું

શહેરના કણકોટ ગામ નજીક નિર્માણાધીન સરદારધામની સાઇટ પર રહેતા શ્રમિક પરિવારમાં પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો…