સપાએ સત્તામાં રહીને યુવાનો, ખેડૂતો અને મહિલાઓ માટે શું કર્યું,યોગીએ સપાના કાર્યકાળ પર પ્રહાર કર્યા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે શહીદ-એ-આઝમ સરદાર ભગતિંસહ ઇન્ટર કોલેજમાં સમાજવાદી પાર્ટી પર આકરા રાજકીય પ્રહારો કર્યા.…