મોરવા(હ)પુરવઠા નિગમને મઘ્યાહન ભોજનની તુવેર દાળનો 67 મેટ્રીક ટન જથ્થાનો સેમ્પલ ફેલ આવતા પરત મોકલવાની કાર્યવાહી કરાઈ

પંચમહાલ જિલ્લામાં મઘ્યાહન ભોજન માટે મોરવા(હ)પુરવઠા નિગમને તુવેર દાળનો જથ્થો ખાનગી એજન્સી દ્વારા સપ્લાય કરવામાં આવે…