મોરવા(હ)ના દેલોચ-સંતરામપુર રોડ ઉપરથી પકડાયેલ દારૂના કેશમાં બે આરોપીઓના રેગ્યુલર જામની નામંજુર કરતી કોર્ટ

મોરવા(હ)ના દેલોચ ગામથી સંતરામપુર જતા રોડ ઉ5ર તા.15/07/2025ના રોજ ક્રેટા ગાડીમાં લઈ જવાતો રૂા.96,824/-ના દારૂ તેમજ…