મોદીના ૭૬મા જન્મદિવસે વિશ્વ ઉમિયાધામમાં ભવ્ય મહાઆરતી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માં ઉમિયાને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસની ગુજરાતમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી ત્યારે અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે…