માત્ર કેરી તોડવા જેવી નજીવી બાબતે મહિલાની હત્યા; વલસાડમાં ‘બ્લાઇન્ડ મર્ડર કેસ’નો ભેદ ઉકેલાયો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંકલ ગામે એક સનસનીખેજ ઘટના સામે આવી હતી. ગામના હિતેન્દ્રસિંહ પરમારની આંબાવાડીમાં…