બજાર લાલ રંગમાં બંધ થયું, સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ફક્ત ૭ શેરો વધારા સાથે લીલા રંગમાં બંધ,૨૩ કંપનીઓ લાલ રંગમાં બંધ

અઠવાડિયાના પહેલા દિવસે,બીએસઇ સેન્સેક્સ ૨૮૧.૦૯ પોઈન્ટ (૦.૩૬ ટકા) ઘટીને ૭૭,૭૨૮.૧૬ પર બંધ થયો.એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ…