પાવાગઢ યાત્રાધામ ખાતે આસો નવરાત્રિના પ્રથમ નોરતે ૧ લાખ ઉપરાંત માઈભકોત ઉમટયા

પંચમહાલ જીલ્લાના વિશ્ર્વપ્રસિદ્ધ શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિ પર્વનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે.…