પંજાબમાં, બે દિવસમાં ત્રણ બળવાખોર ધારાસભ્યો આમ આદમી પાર્ટી છોડીને આજે ભાજપમાં જાડાયા

પંજાબના રાજકારણમાં ઉથલપાથલ મચી ગઈ છે. બે દિવસમાં, આપના ત્રણ ધારાસભ્યોએ બળવો કરીને પાર્ટીમાંથી રાજીનામું આપી…