ખેડા જિલ્લા શિક્ષણ વિભાગમાં મોટું કૌભાંડ, નિયમો નેવે મૂકી ૫૧ પ્રાથમિક શિક્ષકોએ મેળવ્યો એલટીસીનો લાભ

ખેડા જિલ્લા શિક્ષણ વિભાગમાં વધુ એક મોટું કૌભાંડ બહાર આવતાં શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ…