નવસારીમાં આંતરરાજ્ય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો ૯ કિલો હાઇબ્રિડ ગાંજા જપ્ત; ૪ આરોપીઓની ધરપકડ

ગુજરાતમાં નવસારી પોલીસે આંતરરાજ્ય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને ૩.૨૮ કરોડની કિંમતનો ૯.૩૭૫ કિલો હાઇબ્રિડ…