દાહોદ રાછરડા ગ્રામ પંચાયતના ઉપસરપંચને ત્રણ સંતાનો હોવાથી ગેરલાયક ઠર્યા

દાહોદ તાલુકાના રાછરડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ત્રણ સંતાનોને લઈને ગેરલાયક ઠર્યા છે. જેથી ઉપસરપંચની ચુંટણી યોજાશે…