દાહોદમાં સંજેલીમાં એક કલાકમાં ૩૦ કુટુંબ નિયોજનના ઓપરેશન કરી દેતા અનેક સવાલો ઉભા થયા

દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા સંજેલી અને સીંગવડ તાલુકામાં કુટુંબ નિયોજનના ઓપરેશન કેમ્પનું આયોજન સંજેલી સામૂહિક…