દાહોદના મુવાલિયા ક્રોસિંગ કેન્દ્રીય વિદ્યાલય આગળ રોડ પર બનેલી રાયોટીંગની ઘટના ૨૦૦ માણસોના ટોળાએ ચક્કા જામ કરી પોલીસ પર પત્થરમારો કરતાં પાંચથી વધુ પોલીસ કર્મીઓ ને ઈજા

૧૪ જેટલા ઈસમો વિરૂદ્ધ રાઇટીંગનો ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો. ગઈકાલે શહેરના ગોધરા રોડ, મુવાલીયા…