દાહોદના જેકોટ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનના એન્જિનમાં ધુમાડા બાદ આંગ નીકળતા દોડધામ

ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરી આગ બુઝાવી. દાહોદ તાલુકાના જેકોટ રેલ્વે સ્ટેશન નજીક આજે એક મોટી દુર્ઘટના…