ઝાલોદ-બાંસવાડા રોડ પર એક્સેસની ટક્કરે યુવાન ગંભીર

પગપાળા જતા યુવાનને પાછળથી ટક્કર મારી ફરાર; માથામાં ગંભીર ઈજા, અમદાવાદ સિવિલમાં સારવાર. ઝાલોદ-બાંસવાડા રોડ પર…