જમ્મુઃ એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા બદલ આતંકવાદીને બેવડી આજીવન કેદની સજા, ૨ લાખ રૂપિયાનો દંડ

રામબન જિલ્લાના ગુલમાં લગભગ ૨૧ વર્ષ પહેલાં થયેલા આતંકવાદી હુમલા બદલ કોર્ટે મોહમ્મદ આરિફને બેવડી આજીવન…