અમદાવાદના ઘુમામાં પ્લોટના બોગસ દસ્તાવેજાથી ૧ કરોડની લોનઃ ચેરમેનની ખોટી સહી-સિક્કા કરી છેતરપિંડી, ૪ સામે ફરિયાદ

શહેરના ઘુમા વિસ્તારમાં પ્લોટના બનાવટી દસ્તાવેજા તૈયાર કરીને ૧ કરોડની લોન મેળવવાના ગંભીર કૌભાંડનો ખુલાસો થયો…