મોદી મંત્રીમંડળમાં ફરી એકવાર ફેરબદલની અટકળો જો હરદીપ પુરી અને બી.એલ. વર્મા મંત્રી પદ છોડે તો પાંચ પદ ખાલી થશે

ભાજપે આજે ઉત્તર પ્રદેશમાં આઠ રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી…