મહેમદાવાદ: સરકારી જમીન પચાવી પાડવાનું કરોડોનું કૌભાંડ: સિંચાઈ વિભાગની કોલોની તોડી પાડનાર ૮ સામે ગુનો દાખલ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે સરકારી જમીન બારોબાર વેચી દેવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું…