છોટાઉદેપુર જિલ્લાના ૫ તાલુકામાં કસ્તુરબા વિદ્યાલયની છાત્રાઓને બે માસ બાદ પણ સ્કુલ ડ્રેસ અને શુઝ મળ્યા નથી

છોટાઉદેપુર જિલ્લાના ૫ તાલુકામાં ચાલતી ગાંધી કસ્તુરબા વિદ્યાલયમાં નવુ સત્ર શ‚ થયે બે માસ વિતી જવા…