ગોધરા કનેલાવ પિકનિક પોઈન્ટ પાસે ૧૭ વર્ષીય યુવક કુવામાં પડતા મોત નિપજાવા પામ્યું

ગોધરા શહેરના કનેલાવ પિકનિક પોઈન્ટ પાછળ આવેલા કૂવામાં પડી જવાથી ૧૭ વર્ષીય સગીરનું અવસાન થયું છે.…