ભુજની મોહમ્મદી મસ્જિદના ડિમોલિશન પર ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, કચ્છ કલેક્ટરને ૩૦મીએ રૂબરૂ હાજર રહેવા આદૃેશ

ભુજની મોહમ્મદી મસ્જિદના ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. મસ્જિદ તોડવાની કાર્યવાહી અસાધારણ ઝડપે…