સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે ગ્રામ પંચાયતની કચેરી બિસ્માર હાલતમાં : છેલ્લા એક વર્ષથી બાજુમાં મંદિરના પૂજારીના રૂમમાં ચાલતી કચેરી

હવે ગ્રામ પંચાયત કચેરીનો રેકોર્ડ સલામત વગરનો જોખમ વધ્યું

સંતરામપુર તાલુકા નો હીરાપુર ગામ એટલે આ ગામની અંદર છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યના અલગ અલગ બે થી ત્રણ મંત્રીના પણ ભવ્ય કાર્યક્રમ થઈ ચૂક્યા છીએ ગાડીયા જિલ્લા પંચાયતમાં હીરાપુરનું મૂળ મથક ગણાતો અહીંયા સરપંચ પદે અને જિલ્લા પંચાયતના સભ્યપદ રહી ચૂકેલા બાંધકામ સમિતિના ચેરમેન પણ હોવા છતાંય હીરાપુર ગામની ગ્રામ પંચાયત કચેરી બનાવવામાં નિષ્ફળ નિવડા વિકાસ વિકાસ થઈને ગુણ ગાતા સરપંચ સભ્ય અને નેતાઓ અને હીરાપુર ગામ એટલે રાજકીય નેતાઓનું હબ ગણાતું વિકાસના નામે અને કચેરી નવી ઉભી કરવામાં છ નિષ્ફળ છે જ્યારે બીજી બાજુ સમાજ ઘરની અંદર આરોગ્ય વિભાગનું દવાખાનુ ચાલી રહેલું છે મોટા નેતાઓની મોટી વાત પરમ સ્થાનિક લેવલે તલાટી અરજદારો અને કોમ્પ્યુટર ઓપરેટર બેસવા માટે પણ એક સારી ઓફિસ પણ નથી મંદિરની બાજુમાં જે પુજારી નો રૂમ છે એ ‚મની અંદર હીરાપુર ગ્રામ પંચાયતની સરકારી રેકોર્ડ જે ખરેખર સરકારના અંડર અને તલાટીના અંદરમાં હોવો જોઈએ હવે પૂજારી ના ‚મની અંદર સલામત વગરનો જોવા મળી આવેલો છે ચોમાસા દરમિયાન અને જો અને યોગ્ય રીતે એનું ધ્યાન ન આપવામાં આવે તો ગમે ત્યારે પણ આવા સરકારી રેકોર્ડને પણ ગુમ થવાની પણ શક્યતા જોવા રહેલી છે પણ જોખમ પણ વધી રહેલું છે મોટા મોટા નેતાઓના દાવા હવે નિષ્ફળ દિવેલા જોવા મળી આવેલા છે આ હીરાપુર ગ્રામ પંચાયતમાં જો તપાસ કરવામાં આવે તો વિકાસના નામ પર સૌથી મોટી વધારે ગ્રાન્ટ ની ચુકવણી પણ કરવામાં આવેલી છે પરંતુ અત્યાર સુધીમાં સૌ ભંડોળ ખાતે એક પંચાયત કચેરી ઊભી ના કરી શક્યા અરજદારના બેસવા માટે પણ મુશ્કિલ ઉભી થતી હોય છે જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના અહીંયા ધ્વજ વંદના પણ કાર્યક્રમ થયા છે મોટા મોટા જિલ્લાના અધિકારી રાજકીય નેતાઓ મંત્રીઓ આ વિસ્તારની મુલાકાત લીધા પછી પણ છેલ્લા એક વર્ષથી ગ્રામ પંચાયતની કચેરીની ખરાબ હાલત જોવા મળી આવેલી છે.