યુપી ચૂંટણીને લઈને ગઠબંધનમાં તણાવ,સપાએ કોંગ્રેસને ૨૬ ઉપરાંત ૨-૪ વધુ બેઠકો આપવાનો સંકેત આપ્યો છે.

યુપીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના જાડાણમાં ઉથલપાથલ છે. બંને પક્ષોના નિવેદનબાજીએ મામલો વધુ જટિલ બનાવ્યો…