મહેસાણામાં એસીબીનો સપાટોઃ જમીન માપણી માટે રૂપિયા ૧.૯૦ લાખની લાંચ માંગનાર ડીઆઇએલઆર સર્વેયર રંગેહાથ ઝડપાયો

ગુજરાતમાં ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ સામે એસીબી સતત સકંજા કસી રહ્યું છે, ત્યારે મહેસાણામાંથી લાંચખોરીનો વધુ કિસ્સો…