રાજા અબ્દુલ્લાએ પીએમને ગળે લગાવ્યા, ભારતને જૂનો મિત્ર ગણાવ્યો;૫ કરારો પર હસ્તાક્ષર

પીએમ મોદી જોર્ડન પહોંચ્યા.તેમની મુલાકાતનો બીજો દિવસ છે. તેઓ ભારત-જોર્ડન બિઝનેસ ફોરમ બેઠકને સંબોધિત કરશે. સોમવારે…