પત્નિની હત્યાના ગુનામાં પતિને લીમખેડા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

દાહોદ જિલ્લાના દે.બારીઆ તાલુકાના મોટી ખજુરી ગામે પરિણીતાનુ ગળુ દબાવીને કરાયેલી હત્યાના ચર્ચાસ્પદ કેસમાં લીમખેડાની એડિ.સેશન્સ…