દે.બારીઆ સિવિલ હોસ્પિટલના રૂ.૪૦ હજારની લાંચ કેસમાં તબીબી અધિક્ષકના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર

દે.બારીઆ તાલુકા મથકે આવેલા જે.એસ.ચોેહાણ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકના રૂ.૪૦,૦૦૦ ના લાંચ કેસમાં તબીબી અધ્યક્ષને નામદાર…