ઝાલોદમાં એકાએક કૂતરાઓની સંખ્યા વધતા નગરજનોમાં ફફડાટ, કોઈ ગાડી ભરીને કૂતરા છોડી ગયું હોવાની ચર્ચાઓ

દાહોદ જીલ્લાના ઝાલોદ નગરમાં છેલ્લા બે દિવસથી રખડતા કૂતરાઓના ત્રાસ અને તેમની સંખ્યામાં થયેલા રહસ્યમય વધારાને…