ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશઃ બોગસ રિપોર્ટ બદલ હેડ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી આ મામલો અમદાવાદના નિકોલ રોડ વિસ્તારમાં રહેતા સંદીપ શ્રીવાસ્તવ સાથે સંબંધિત છે

ગુજરાત હાઈકોર્ટે પોલીસની કામગીરીમાં ગંભીર બેદરકારી અને કથિત બોગસ અહેવાલના મામલે કડક વલણ અપનાવ્યું છે. ગીર…