ગરબાડાના ધારાસભ્યના પ્રયાસોથી ધાનપુર તાલુકાની કાયાપલટ: રૂ.૩૨ કરોડના ૧૭ માર્ગોથી ગ્રામીણ કનેક્ટિવિટી મજબૂત બનશે

૧૩૩ વિધાનસભા વિસ્તાર હેઠળ આવતા ધાનપુર તાલુકામાં ગ્રામીણ અને મુખ્ય રસ્તાઓના નવીનીકરણ તથા મજબૂતીકરણ માટે ₹૩૨.૦૯…