ખેડાના પીજ ગામમાં જળ સંકટ, ૪ દિવસથી પાણી ન મળતા ગ્રામજનોનો પંચાયત પર હલ્લાબોલ

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા પીજ ગામમાં છેલ્લા ચાર દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે.…